歌曲 / 歌词

Can't Get It out of My Head

Listen on Apple Music

歌词

અગડ બમ શિવ લહેરી
નારદજીની વીણા બોલે
સંગ એકતારો બોલે
શિવ લહે
ઓમ શિવ લહેરી
બમ બમ લહેરી
શિવ શિવ લહેરી
સબ ગા
અગડ બમ શિવ લહેરી
શ્યામ કેરી બંસી બોલે
મીરાનો એકતારો બોલે
નરસિંહનો કેદારો બોલે
શ્યામ કેરી બંસી બોલે
મીરાનો એકતારો બોલે
બમ લહેરી
ઓમ બમ લહેરી
ઓમ શિવ લહેરી
ઓમ શિવ લહેરી
બમ બમ લહે
શિવ શિવ લહેરી
સબ ગાવે.
અગડ બમ શિવ લહેરી