歌词
આજ નો ચાંદલિયો બહુ વ્હાલો,
કહિ દો સૂરજ ને કે ઉગે નથી ઠાલો
આજ નો ચાંદલિયો બહુ વ્હાલો,
કહિ દો સૂરજ ને કે ઉગે નથી ઠાલો
હે... એઇય
તારા રે નામનો છેડું એક તારો
હું તારી મીરા તુ ગિરધર મારો
તારા રે નામનો છેડું એક તારો
હું તારી મીરા તુ ગિરધર મારો
આજ મારે પીવો છે પ્રિતિ નો પ્યાલો
કહી દો સૂરજ ને કે ઉગે નથી ઠાલો